તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:થોરાળા પોલીસના હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

શહેરમાં બનતા કોઇ પણ બનાવની ઉપરી અધિકારી કે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવાની ફરજ પર રહેલા પોલીસ કર્મચારીની હોય છે. તેમ છતા કેટલાક બનાવોની પોલીસ કર્મચારીઓ કોઇ જાણ કરતા નથી હોતા. આવા જ એક બે દિવસ પહેલા થોરાળા વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમના જૂથ વચ્ચે મારામારી થઇ હતી.

જે બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ.રાજેશ મેર ઘટના સ્થળે દોડી ગયા હતા. તહેવાર સમયે બે જૂથ વચ્ચેની મારામારીના બનાવ અંગે ઉપરી અધિકારીઓને કે કંટ્રોલરૂમને હેડ કોન્સ.રાજેશ મેરે જાણ કરી ન હતી. જે બેદરકારી સામે આવતા પોલીસ કમિશનરે તાત્કાલીક અસરથી હેડ કોન્સ.ને સસ્પેન્ડ કરતો હુકમ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો