નિર્ણય:કાલાવડ રોડ અને પેડક રોડ પર બનશે બહેનો માટે માર્કેટ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેયર બિનાબેન આચાર્યએ ગત બજેટમાં બહેનો માટે માર્કેટ બનાવવાનું સૂચન કર્યું હતું. બહેનો વેપાર કરી શકે તે માટે ખાસ હોકર્સ ઝોન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પેડક રોડ પર ઓડિટોરિયમ સામે આવેલા પ્લોટ પર તેમજ કાલાવડ રોડ પર ન્યારી પાણીના ટાંકા પાસેના પ્લોટમાં બહેનો માટે હોકર્સ ઝોન બનાવવાનું નક્કી કરાયું છે. બહેનો આત્મનિર્ભર બને તે માટે આ પ્રકારના હોકર્સ ઝોન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...