તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:યાર્ડમાં કાલથી રજા,15મી પછી યાર્ડ શરૂ થશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જન્માષ્ટમી પર્વ શરૂ થઇ ગયો છે ત્યારે યાર્ડમાં આવતીકાલે રવિવારથી જન્માષ્ટમીની રજા શરૂ થઈ જશે. જે 15 ઓગસ્ટ સુધી રહેશે. યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીના જણાવ્યાનુસાર શનિવારે યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. જ્યારે રવિવારની રજા રહેશે અને સોમવારથી જન્માષ્ટમીની રજા શરૂ થઇ જશે. ખેડૂતોને અને મજૂરોને સરળતા રહે તે માટે રજા ટૂંકાવવામાં આવી છે. અન્યથા પહેલા 1 થી 15 ઓગસ્ટ સુધીની રજા રાખવામાં આવી હતી. લોકડાઉન વખતે યાર્ડ બંધ હતું તેને કારણે અત્યારે પણ આવક ચાલુ છે. અન્યથા વરસાદ શરૂ થાય ત્યારે આવક સામાન્ય રીતે ઓછી થઇ જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...