તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:રાજકોટના લેખક ધર્મેન્દ્રસિંહ રાઠોડની કૃતિ મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકમાં સ્થાન પામી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના લેખક ધર્મેન્દ્રસિંહ રાઠોડની લઘુકથા ‘બેન્ક બેલેન્સ’ મહારાષ્ટ્ર રાજ્યમાં ધોરણ 12 ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં સ્થાન પામી છે. તેઓની લઘુકથા કેરળ રાજ્યના ગુજરાતી વિષયના ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં વર્ષ 2012થી અભ્યાસક્રમમાં છે. કૃપણ લીલીછમ તેમનો લઘુકથા સંગ્રહ છે. સગા, સંબંધી, મિત્ર વર્તુળ, સાહિત્ય મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...