તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:યુનિવર્સિટીના 65 ગોલ્ડ મેડાલિસ્ટને આજે સુવર્ણચંદ્રક અપાશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કોવીડની ગાઇડલાઇન મુજબ માત્ર 22 જ વિદ્યાર્થીને શિક્ષણમંત્રીના હસ્તે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. હવે બાકી રહેલા 65 વિદ્યાર્થીને તારીખ 30 ડિસેમ્બરના રોજ યુનિ.ના સેનેટ હોલમાં કુલપતિ અને ઉપકુલપતિના હસ્તે સુવર્ણચંદ્રક અને શિલ્ડ આપી સન્માન કરાશે. કુલપતિ નીતિન પેથાણી, ઉપકુલપતિ વિજય દેશાણીએ જણાવ્યું કે, જેમાં બાકી રહી ગયેલા ગોલ્ડ મેડાલિસ્ટના સન્માન માટે 30મીએ બપોરે 12 વાગ્યે સેનેટ હોલ ખાતે કાર્યક્રમ ગોઠવાયો છે.

આજના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માર્યાદિત લોકો જ ઉપસ્થિત રહેશે. પરીક્ષા નિયામક, રજિસ્ટ્રાર, સિન્ડિકેટ સભ્યો અને ફેકલ્ટી ડીન સહિતના ઉપસ્થિત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો