તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી:રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું, રેસકોર્સ ખાતે પારો 41.88 ડિગ્રી નોંધાયું

રાજકોટ 9 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં સતત બે દિવસ સુધી ગરમીનો પારો 42 ડિગ્રી રહ્યા બાદ રવિવારે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. સૌથી વધુ તાપમાન ત્રિકોણબાગ ખાતે 44 ડિગ્રી નોંધાતા આખા રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર રહ્યો હતો.

શુક્ર 42.9 અને શનિવારે 42.5 ડિગ્રી તાપમાન રહ્યા બાદ રવિવારે ગરમીના પારામાં એક ડિગ્રીનો વધારો થયો હતો. રવિવારે સવારે લઘુતમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતું અને બપોરે 2.30 કલાકે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા રહ્યું હતું અને પવન 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. જ્યારે પ્રદ્યુમ્નપાર્કમાં 41.75 ડિગ્રી, ડિલક્સ ચોકમાં 42.09 ડિગ્રી, કોર્પોરેશન ચોકમાં ગરમીનો પારો 42.09 ડિગ્રી, રેસકોર્સ ખાતે પારો 41.88 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો