તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તસ્કર પાસા તળે જેલહવાલે ધકેલાયો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિદેશી દારૂના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા લિસ્ટેટ બૂટલેગરને પાસામાં ધકેલ્યા બાદ વધુ એક ગુનેગાર સામે પોલીસ તંત્રે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના રૈયા ચોકડી પાસે શિવમપાર્ક-2માં રહેતો અજય ચંદ્રકાંત પોપટ અગાઉ વાહનચોરી તેમજ મંદિર ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોય યુનિવર્સિટી રોડ પોલીસે તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર મારતા પોલીસે અજયની અટકાયત કરી ભુજ જેલહવાલે કરી દેવાયો છે. અન્ય એક બનાવમાં નાણાવટી ચોક પાસેથી બજરંગવાડી-14માં રહેતા અલ્તાફ ઇસ્માઇલ કાતિયારને શંકાસ્પદ એક્ટિવા સાથે પકડી પાડ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો