તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કહેવું કોને? બેવડું દુ:ખ:હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે વાત કરવા સ્વજનો રાહમાં હતા ત્યાં વરસાદ તૂટી પડ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના સગા-સંબંધીઓ માટે ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં જ વિડિયો કોલિંગથી સ્વજનોને દર્દી સાથે વાતચીત કરાવવામાં આવે છે. મંગળવારે સાંજે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતાં મેદાનમાં બેઠેલા દર્દીના સગાઓને દોડીને પલળે નહીં તે માટે આશરો લેવો પડ્યો હતો. અમુક લોકોએ તો બેસવા માટેની ખુરશીની ઓથ બનાવીને વરસાદમાં ભીંજાવાથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...