તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રક્રિયા:સિવિલમાં પગાર અને ભાડા ચૂકવવા આખરે પ્રક્રિયા શરૂ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલ હોસ્પિટલમાં 60 ક્લાસ-1 તબીબ છે જેમણે અભ્યાસ પૂરો કર્યા બાદ સિવિલમાં જ નોકરી શરૂ કરી છે. નિમણૂક બે મહિના પહેલા થઈ હતી પણ હજુ પગાર કરાયો નથી. બીજી તરફ ખાનગી એમ્બ્યુલન્સ ધારકોને પણ ભાડા અપાયા નથી. આ દરમિયાન વાહનનો નિભાવ ખર્ચ પણ થયો હતો તેથી સંચાલકો અધિક્ષક પાસે રજૂઆત કરવા ગયા હતા ત્યારે બે દિવસનો સમય અપાયો હતો.

એમ્બ્યુલન્સ સંચાલકો પાસેથી ખાતાની વિગતો લેવાઈ છે અને ચૂકવણા માટે કાર્યવાહી ચાલુ કરાઈ છે. આમ છતાં દિવાળી પછી ચૂકવાય તેવી શક્યતા છે. બીજી તરફ પગાર માટે તબીબોમાં રોષ હતો પણ અમદાવાદમાં ચૂકવણુ ચાલુ થતા રાજકોટમાં ચૂકવાશે તેવી આશા જાગતા રોષ ઠંડો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો