તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વિદેશીદારૂ સાથે પકડાયેલો શખ્સ કોરોના પોઝિટિવ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઢેબર રોડ, ન્યુ નહેરૂનગર-4માં આવેલા કારખાનામાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન નવલનગર-9માં રહેતો વિરલ ઉર્ફે જીગો પ્રવિણ ચૌહાણને વિદેશીદારૂની 136 બોટલ સાથે પકડી પાડયો હતો. ધરપકડ પૂર્વે આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સારવાર બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...