આયોજન:મનપાનું જનરલ બોર્ડ 31 મેના બદલે 30 જૂને મળશે, મેયરે પત્ર લખી મંજૂરી માગી હતી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

રાજકોટના મેયર બિનાબેન આચાર્યને ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગને પત્ર લખી સામાન્ય સભા એક માસ મોડી બોલાવવા મંજૂરી માગી હતી. હાલ પણ લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે અને તે પણ 31 મે સુધી છે. જેના પગલે 31 મે સુધીમાં સામાન્ય બેઠક બોલાવી શકાય તેમ નથી. પરિણામે મેયર આ અંગે ફરી એક વખત પત્ર લખ્યા બાદ  30 જૂન સુધીમાં બેઠક બોલાવવા મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...