રાજકોટ:રાજ્યને રાજકોટના MSME એકમોની યાદી સોંપાશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. એકમ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તે અનુસંધાને રાજકોટમાં કેટલા એમ.એસ.એમ.ઇ. એકમો છે તે અંગેની માહિતી માગવામાં આવી છે. જે અંગેની માહિતી આપતા લીડ બેન્કના મેનેજરના જણાવ્યાનુસાર રાજકોટમાં મોટી સંખ્યામાં એમ.એસ.એમ.ઈ. એકમ આવેલા છે. તેની યાદી મગાવવામાં આવી છે. આ ઉપરાંત કેટલી એપ્લિકેશન નવી આવી છે તેનો રિપોર્ટ પણ રજૂ કરવાનો છે. 

અન્ય સમાચારો પણ છે...