ઉજવણી:રાજકોટનાં દીવડાઓની ચમક પહોંચી આયોધ્યા સુધી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીના દિવસે અયોધ્યા નગરી લાખો દીવડાઓથી પ્રજવલ્લિત થશે રાજકોટથી પણ દિવડા મોકલાયા છે. રાજકોટવાસીઓનો 94.3 માયએફએમ એમ આભાર માને છે. 94.3 માયએફએમની સાધુ વાસવાણી સ્થિત ઓફિસ ખાતે દીવડાઓ પહોંચાડવા આવ્યા હતાં, સોસાયટીઓમાં 94.3 માયએફએમ આર.જે આભા અને આર.જે નૂપુર દીવડા એકઠાં કરવા ગયા હતા. જે આવતીકાલે દિવાળીના પાવન દિવસે સમગ્ર અયોધ્યા નગરીને પ્રજવલ્લિત કરશે.

અન્ય સમાચારો પણ છે...