પ્રોપર્ટી સેલ:દિવ્ય ભાસ્કર આયોજિત ધ ગ્રેટ ગ્રાન્ડ પ્રોપર્ટી સેલ 2021નો કાલથી પ્રારંભ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નામાંકિત પ્રોજેકટમાં રોકાણ કરવાની, અનેકગણું વળતર મેળવવાની ઉત્તમ તક, રાજકોટમાં હવે ઘરનું ઘર વસાવવું બનશે આસાન

રાજકોટમાં હવે ઘરનું ઘર ખરીદવા અને શહેરના નામાંકિત પ્રોજેકટમાં પ્રોપર્ટીની ખરીદી કરવા ઈચ્છતા રાજકોટવાસીઓ માટે દિવ્ય ભાસ્કર ઉત્તમ તક લાવી રહ્યું છે. દિવ્ય ભાસ્કર આયોજિત ધ ગ્રેટ ગ્રાન્ડ પ્રોપર્ટી સેલનો કાલે રવિવાર 15 ઓગસ્ટને રવિવારે યોજાશે. રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં એક સુવર્ણ યુગનો પ્રાંરભ થયો છે.ત્યારે શો- રૂમ, દુકાન કે ઘર ખરીદ કરીને રોકાણનું અનેકગણુ વળતર મળશે. આ ઉત્સવમાં ભાગ લેવા રિશિભાઇ ખખ્ખર મો. 98795 41113 પર સંપર્ક કરી શકો છો.

પ્રોપર્ટી શોમાં નામાંકિત પ્રોજેકટની એક ઝલક

  • સિટી સેલેનિયમ : ર BHK 23.99 લાખ, 3 BHK 33.99 લાખ, 6 ટાવર, 9 ફ્લોર, કુવાડવા રોડ પર પ્રથમ વખત ક્લબ હાઉસ સાથે હાઇરાઇઝનો આનંદ. એડ્રેસ : મામાસાહેબ રોડ, ડી માર્ટ પાસે, કુવાડવા રોડ, રાજકોટ.
  • ગીરીરાજ પેલેસ : ર BHK 588 અને 627 કારપેટ, 3 BHK1028 કારપેટ, એમિનિટીઝ જેવીકે ટેરેસ ગઝેબો, ઓપન એર થીએટર. એડ્રેસ : ગિરીરાજ ન્યૂ કોલેજવાડી મેઇન રોડ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ, રાજકોટ.
  • દ્વારિકા વિલેજ : ર BHK 678 ફૂટ, 3 BHK 980 ફૂટ, 3 BHK 1040 ફૂટ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી પાસે, 2-3 BHK લક્ઝરિયસ ફ્લેટ કે જ્યાં તમને ઓછા ભાવમાં મળશે પ્રિમિયમ એમેનિટીઝ.
  • વૃંદાવન ગ્રીન : 3 BHK જ્યાં તમને મળશે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ફ્રી ઇટાલીયન મોડ્યુલર કિચન તથા દરેક ફ્લેટમાં સેન્ટ્રલ એસી. એમેનિટીઝ જેવી કે થીએટર, ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, બેંક્વેટ હોલ, ઇન્ડોર ગેમ્સ તેમજ સેન્ટર ગાર્ડન 5600 સ્કવેર ફુટ. એડ્રેસ : 150 ફુટ રિંગ રોડ, વાવડી મેઇન રોડ, રાજકોટ.
  • એપ્પલ એલીગન્સ : 1 BHK ના ભાવમાં 2 BHK લક્ઝરીયસ એપાર્ટમેન્ટ, રેડી ટુ મુવ, એડ્રેસ : તક્ષશીલા કોલેજ નજીક, 150 ફૂટ ઇશ્વરીયા રિંગ રોડ, કાલાવડ રોડ,રાજકોટ.