તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પરિવારજનોની નિદ્રામાં ખલેલ પાડ્યા વગર તરુણી ઘરેથી નીકળી ગઇ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના બાબરિયા કોલોની વિસ્તારની તરુણી ગત મોડીરાતે પરિવારજનો સૂતા હતા ત્યારે સાડા બાર વાગ્યાના અરસામાં તે ઘરેથી નીકળી ગઇ હતી. સવારે પુત્રી ઘરમાં જોવા નહીં મળતા શોધખોળ કરી હતી. તેમ છતા ભાળ નહીં મળતા અંતે તરુણીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તરૂણી બે જોડી કપડાં સાથે લઇ ગઇ હોય પ્રેમસબંધને કારણે પ્રેમી ભગાડી ગયાની શંકા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો