તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હે ઈશ્વર, હજુ આવું કેટલું જોવું પડશે:શબવાહિની ન મળતા ટ્રકમાં મૃતદેહ લઈ જવા પરિવાર મજબૂર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સિવાયના કારણોથી મોત થયું હોય તે બંને માટે અલગ અલગ સ્મશાન નક્કી કરાયા છે. જોકે તમામ સ્થળે મોટું વેઈટિંગ છે તેમજ શબવાહિની પણ મળતી નથી. રાજકોટના ગોંડલ રોડ પર રાત્રીના 9.30 વાગ્યા દરમિયાન પીડીએમ કોલેજ પાસેથી ગોંડલ ચોકડી તરફ એક ટ્રક જઈ રહી હતી જેમાં મૃતદેહ લઈને અંતિમસંસ્કાર માટે લોકો લઈ જઈ રહ્યા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, શબવાહિની માટે અનેક ફોન કરવા છતાં કોઇ વાહન આવ્યું ન હતું અને સમય વિતી રહ્યો હતો એટલે ટ્રકમાં શબ લઈને નીકળવાની મજબૂરી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...