સેવા:વડીલોને હાથલાકડી અપાઇ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વ.ભીખાભાઇ વસોયાની સ્મૃતિમાં બોરીચા અને વસોયા પરિવાર તરફથી 100થી વધુ વડીલોને હાથલાકડી આપવામાં આવી હતી. રાજુભાઇ બોરીચા, જયભાઇ સાગઠિયા, વૈભવભાઇ બોરીચા, જયદીપ વસોયાના હસ્તે વડીલોને હાથલાકડી વિતરણ કરી વડીલવંદના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...