તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:બસમાં પડે ગયેલો મોબાઇલ તેના મુળ માલિકને પરત કરી STના ડ્રાઇવરે દાખવી ઇમાનદારી

રાજકોટ7 મહિનો પહેલા
 • કૉપી લિંક

એસ.ટી.નિગમના ડ્રાઇવર જશવંતભાઇ ઝાલાએ મોબાઇલ પરત કરી પ્રામાણિકતા દાખવી હતી. ગોંડલના યાત્રિક પૃથ્વીરાજસિંહ ચુડાસમાનો સ્માર્ટ ફોન મોણપરી, રાજકોટ રૂટની બસમાં પડી ગયો હતો. ડ્રાઇવર જશવંતભાઇને આ સ્માર્ટફોન મળી આવતા તેઓએ રાજકોટ ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ કાદરીજીને જાણ કરી હતી. જેઓએ ઉપરોક્ત નિયત વ્યક્તિની ખરાઇ કરી તેઓને આ મોબાઇલ પર કર્યો હતો. આ રીતે ઝાલાભાઇએ ઇમાનદારી દાખવી અને અન્ય વાહન ચાલકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો