તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ડાંગરીયા પરિવારે મીઠાઇ અને ફરસાણાનું વિતરણ કર્યું

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉજાસના પર્વ દિવાળીને અનુલક્ષી શહેરના શ્રમજીવી પરિવારમાં મીઠાઇ અને ફરસાણાનું વિતરણ ડાંગરીયા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. શ્રમીકો વર્ગમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. સોનલબેન ડાંગરીયા, ભગવતીબેન વાઘેલા, મહાવીરસિંહ જાડેજા વગેરે વિતરણ વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા. દિવાળી પર્વને તમામ શ્રમજીવી પરિવારે ડાંગરીયા પરિવારે શુભેચ્છા પાઠવી અને લોક ઉપયોગી સેવા હાથ ધરી હતી. તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો