દ્રશ્ય:આટકોટ-ભાવનગર રોડ પરની બુઢણપરી નદીનું સૌંદર્ય ખીલ્યું

આટકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આટકોટ ભાવનગર રોડ પર બૂઢણપરી નદી લીલોતરીની વચ્ચે સુંદર આકારિત થવા પામી છે. અહીંથી હજારો વાહન ચાલકો આ નજારો મન ભરી માણી આંખને પ્રફુલ્લિત કરે છે. અહીં ચેક્ડેમ બે કાંઠે પ્રકૃતિના ખોળા વચ્ચે આહલાદક ઝરણું મીઠુ મધુરૂ ભાસી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...