તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પ્રૌઢને પત્નીએ લાકડીથી ફટકાર્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલાવડ રોડ પરની વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રૌઢને તેની પત્નીએ લાકડીથી ફટકારતા પ્રૌઢને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. કાલાવડ રોડ પર રાણીટાવર પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા ઉદયભાઇ ભૂપતભાઇ દોશી (ઉ.વ.50) શનિવારે સાંજે 5 વાગ્યે તેમના ઘરે હતા ત્યારે તેમના પત્ની બિનાબેન સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બિનાબેને ઘરમાં પડેલી લાકડી ઉઠાવી પતિ ઉદયભાઇને લાકડીના ઘા ઝીંક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો