તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:38 વર્ષના યુવાને 7 દી’ વેન્ટિલેટર પર રહી કોવિડ સામે જીત મેળવી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વધતા કોવિડ કેસની સામે સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહે છે. ત્યારે રાજકોટ ખાતે કેન્સર હોસ્પિટલમાં જે કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, તેમાં 38 વર્ષના વિજય ખીમસૂરિયાએ કોરોનાને મહાત આપી છે. જેમાં તેઓ 7 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા અમે બાયપેપમાંથી પણ પસાર થયા હતા. તેઓ 14 એપ્રિલથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સતત શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

સતત ઉધરસ આવતા વેન્ટિલેટર પર રખાયા. સ્થિતિ સુધરતા પ્રતિદિવસ 5 લિટર પાણી પીવાનું શરૂ કર્યું હતું, જેથી તબિયતમાં ઘણો સુધારો થયો હતો. કસરત કરતા નબળા પડેલા ફેફસાં પણ સારા થવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...