તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સૌરાષ્ટ્ર યુનિ.માં 16મીએ સેનેટની બેઠક મળશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આગામી 16મી ઓગસ્ટે સેનેટની ઓનલાઇન બેઠક યોજાશે. પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે આ વર્ષે સેનેટની બેઠક ઓનલાઇન યોજવા નિર્ણય કરાયો છે. સેનેટની બેઠકમાં વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ડિગ્રીના સર્ટિફિકેટ ઇસ્યૂ કરાશે અને તેના માટે કઇ ફેકલ્ટીના કેટલા ડિગ્રી સર્ટિફિકેટ ઇસ્યૂ કરાશે તેનું લિસ્ટ પરીક્ષા વિભાગ તૈયાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સેનેટની બેઠક યોજવામાં ત્રણ માસથી વધુ સમય લાગી જતા ડિગ્રી અટકી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...