તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામેજીત:1 માસના બાળકે કોવિડને જાકારો આપ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં એક માસના બાળકે રમતાં રમતાં કોવિડને જાકારો આપ્યો છે. સીઆરપી કાઉન્ટ 100 ઉપર આવ્યું હતું. ત્યારે આરટીપીસીઆર રિપોર્ટ કરાતા બાળક પોઝિટિવ આવ્યો હતો અને વજન પણ ઘટતું હતું. ડી-ડાઈમર રિપોર્ટ પણ 7500થી વધુનો આવતા એ પ્રશ્ન ઊભો થયો કે કેવી રીતે વધુ સારવાર આપવી. ત્યારે બાળકને હાઈ એન્ટિબાયોટિક્સ, લો ડોઝ સ્ટિરોઈડ તથા સિમ્ટોમેટિક દવાઓ આપવામાં આવી હતી. બાળકને 7 દિવસે ડિસ્ચાર્જ કરાયું.

અન્ય સમાચારો પણ છે...