તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનીજ વિભાગ:ઢાંકમાં ખનીજ ચોરો પર તવાઇ, રૂ. 50 લાખનો મુદામાલ સીઝ

ઢાંક10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ ખાણ ખનીજ વિભાગ ની ટીમે ઢાંક ગામે ખનીજ ચોરી ઝડપી હીટાચી સહિતનો રૂ. 50 લાખનો મુદામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  ધોરાજી ઉપલેટા પંથકમાં ખનીજ ચોરી મામલે ફરીયાદો ઉઠતા રાજકોટ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી વાયડાના માર્ગદર્શન તળે ઢાંક ગામે ખાણ ખનીજ વિભાગના સંજયભાઈ બારયા રોયલ્ટી ઈન્સપેક્ટર,દિગ્વિજય સિંહ ગોહેલ સહિતના ખાણ ખનીજ વિભાગની ટીમે ઢાંક ગામે લાઈમ સ્ટોન ખનીજ ગેરકાયદેસર ચોરી ઝડપી પાડીને વાહન સહિત રૂ 50 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો