તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજકોટમાં ચોરાઉ બાઇક વેચવા આવેલી તાલાલાની બેલડી પકડાઇ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ગોંડલ ચોકડી નજીક વાહન ચેકિંગ દરમિયાન ક્રાઇમ બ્રાંચના સ્ટાફે શંકાસ્પદ બાઇક સાથે નીકળેલા તાલાલાના તુષાર રજનીકાંત સોનીબાર અને જીલ દીલુભાઇ ગીગને પકડી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા બંને બાઇક ચોરાઉ હોવાનું અને વેચવા માટે રાજકોટ આવ્યાની કબૂલાત આપતા બંનેની ધરપકડ કરી છે. મોજશોખ પૂરા કરવા બંને શખ્સ ચાવી સાથે પાર્ક કરેલા બાઇકની ચોરી કરતા હતા. પૈસાની ખેંચ આવે તો બાઇક વેચતા બાકી પેટ્રોલ પૂરું થઇ જતા રેઢું મૂકી દેતા હતા. પૂછપરછમાં પાંચ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો