18 સિંહનું સમૂહ:ગીર ભંડારગાળા ટેકરી પાસે એક જ ફ્રેમમાં 18 એશિયાઇ સાવજની અલૌકિક તસવીર કેદ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીર, હાલ ગીરનું જંગલ 30 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયું છે. રાજકોટના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા અને તેમના પત્ની પ્રીતિ. તા.5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણના દિવસે દંપતી ગીરના જંગલની મુલાકાતે ગયા હતા. ત્યારે ભંડારગાળા ટેકરી પાસેના ખુલ્લા મેદાનમાં પહોંચ્યા હતા.

આ સમયે અહીં 18 સિંહનું સમૂહ આરામ કરતું જોવા મળ્યું હતું. જેથી આ રોમાંચક પળને વિસ્મરણીય બનાવવા પ્રીતિબેને તુરંત તેમનો કેમેરો કાઢી એક જ ફ્રેમમાં 18 સિંહના સમૂહની તસવીરને કેદ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...