તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિદાન:સુજોક થેરાપી, નેચરોપથી પદ્ધતિથી ડાયાબિટીસની નિ:શુલ્ક સારવાર અપાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિશન જાગૃતમ ફાઉન્ડેશન રાજકોટના ઉપક્રમે તા. 20ને રવિવારે સવારે 9.30 થી 12.30 પ્રતિક કોમ્પ્લેક્સ, 20/25 જાગનાથ પ્લોટ ખાતે સુજોક થેરાપી અને નેચરોપથી પદ્ધતિથી ડાયાબિટીસની સારવારના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરાયું છે. નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...