તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:પ્રેમિકાને પરિવારજનો લઇ ગયા બાદ ધમકી દેતા યુવકનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોંડલ રોડ પર પુનિતનગરમાં રહેતા હિતેષગીરી વિષ્ણુગીરી ગોસ્વામી (ઉ.વ.20)એ ઉંદર મારવાની દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં યુવકે પ્રેમપ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યાનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘરઘંટીના કારખાનામાં કામ કરતો હિતેષગીરી એક યુવતીને પ્રેમ કરતો હતો અને દોઢેક મહિના પૂર્વે યુવતીને પોતાના ઘરે લઇ ગયો હતો.

અને યુવતીને પોતાની સાથે જ રાખી હતી. થોડા દિવસ બાદ યુવતીને તેના પરિવારજનો લઇ ગયા હતા, હિતેષગીરીએ એવો આક્ષેપ કર્યો હતો કે, યુવતીના પરિવારજનો હવે પૈસાની માગ કરી ધમકી આપતા હોય કંટાળીને પોતે પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો