તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઝલ્ટ:GTUના પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

GTUના પ્રથમ સેમેસ્ટરમાં વી.વી.પી.ના 17 વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું. મિકેનિકલના ધ્રુવિલ માલવિયા, કલ્પેશ ઝીંઝુવાડિયા, હર્ષ ખેરડિયા, કમ્પ્યુ. એન્જિ. નિષ્ઠા ખોખરિયાએ 10માંથી 10 SPI મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો