તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંમેલન:વેલસેટ, વિદેશ વસતા દાદા-દાદીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલન

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છ કુકવામાં વેલસેટ, વિદેશમાં વસતા દાદા-દાદીઓ માટે જીવનસાથી પરિયચ સંમેલન 24 જાન્યુઆરી સવારે 9 વાગ્યે શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા ખાતે ધર્મજ્ઞાતિના ભેદભાવ વગર નિ:શુલ્ક યોજાશે. બહારગામના મહિલા ઉમેદવારો માટે અગાઉથી જાણ કરવાની રહેશે. જેના માટે રાત્રીરોકાણ, જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરી અપાશે. સંમેલનમાં સમગ્ર ગુજરાત, મુંબઇના 51 થી 75 વયના અથવા માસિક રૂ. 30 હજારથી વધુ આવક ધરાવતા કુંવારા, ડિવોર્સ, વિધવા, વિધુર, સ્ત્રી, પુરુષોએ 16 જાન્યુઆરી સુધીમાં અનુબંધ ફાઉન્ડેશન, 14-નંદગોપી સોસાયટી, નવકાર દેરાસરની પાછળ, વાસણા, અમદાવાદના સરનામે અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો