તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સિવિલમાં હેલ્થ પરમિટ માટે ખાસ સોફ્ટવેર બનાવાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ડો.પંકજ બૂચે ચાર્જ સંભાળતા જ હેલ્થ પરમિટની કામગીરી બંધ કરાવી દીધી હતી. પરમિટમાં મંજૂરી ભ્રષ્ટાચારનું કેન્દ્ર હતું તેથી તેમાં વાંધો હોવાનું કહ્યું હતું. હવે હેલ્થ પરમિટ માટે નવી પ્રણાલી શરૂ કરી છે અને અધિક તબીબી અધિક્ષક ડો. ક્યાડાને જવાબદારી સોંપાઈ છે. ડો. ક્યાડાના જણાવ્યા અનુસાર હેલ્થ પરમિટ માટે ખાસ સોફ્ટવેર બનાવાશે જે રીતે પાસપોર્ટમાં અરજી અને એપોઈન્ટમેન્ટ લેવાય છે તેવી જ રીતે કામ કરશે અને અરજીની ફી પણ ઓનલાઈન જ સ્વીકારાશે. આ અરજી ફી સીધી રોગી કલ્યાણ સમિતિમાં જશે અને અરજી માટે કોઇને પણ હોસ્પિટલ નહીં આવવું પડે અને બિનજરૂરી લોકોનો હસ્તક્ષેપ ઘટશે તેવું તેમણે કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો