તોડફોડ:લ્યો બોલો, કારણ વગર પાડોશીઓના વાહનોમાં તોડફોડ કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઠારિયા સોલવન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા અનિરૂધ્ધસિંહ પરમાર નામના યુવાને પાડોશમાં રહેતા મેહુલ હરજી માલકિયા નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી છે. આરોપી મેહુલ ગત રાત્રીના ઘર પાસે પાર્ક કરેલી તેમની કાર તેમજ અન્ય પાડોશીઓના વાહનો પર પાઇપના ઘા ફટકારી તોડફોડ કરી રહ્યો હતો. ઘર બહાર આવતા મેહુલ વાહનોમાં તોડફોડ કરતો હતો. જેથી શા માટે તોડફોડ કરે છે તેવું કહેતા તે ઉશ્કેરાય મોટા પથ્થરોથી વાહનોમાં તોડફોડ કરી ગાળો ભાંડતો હતો. પોલીસ મેહુલને દબોચી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...