તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દીકરાનું ઘર વૃદ્ધાશ્રમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરમાં 168 રક્તદાતાઓ જોડાયા હતા. એકત્રિત થયેલુ લોહી રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંકને આપવામાં આવ્યું હતું. અમીત ભાણવડીયાના માર્ગદર્શન હેઠળ યોગીરાજસિંહ રાણા કેમ્પ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...