તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મંદિરની ત્રણ દાનપેટી તોડનાર તસ્કર ઝબ્બે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીગ્રામ ધરમનગરના ધર્મેશ્વર મહાદેવ મંદિરની 3 દાનપેટી માંથી તસ્કર રૂ.1500 ચોરી ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા ધરમનગર આવાસમાં રહેતો સોયબ ઉર્ફે કાદરી દાદાભાઇ આરબની સંડોવણી ખુલતા તેને રૂ.1440 તેમજ સળીયા સાથે પકડી પાડયો છે.

અન્ય સમાચારો પણ છે...