તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસ:ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ માટે પસંદગી

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી કેશા બરોચિયાની મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર ફંડામેન્ટલ રિસર્ચ દ્વારા પસંદગી કરવામાં આવી છે. દેશની ટોપ લેવલની આ સંસ્થામાં દર વર્ષે વિજ્ઞાન વિદુષી નામનો એક કાર્યક્રમ એમ.એસસી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે યોજવામાં આવે છે જેમાં સમગ્ર દેશમાંથી 40 વિદ્યાર્થિનીઓની જ પસંદગી થાય છે. તેમાં પસંદગી પામેલી વિદ્યાર્થિનીઓને ખગોળ વિજ્ઞાન અને અણુવિજ્ઞાન જેવા વિષયોનું પાયાનું જ્ઞાન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અગાઉ 25 જૂનથી 12 જુલાઇ દરમિયાન યોજાનાર હતો જે હવે આગામી 1 જૂનથી 20 જૂન સુધી ઓનલાઇન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો