તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છ દિવસમાં 29 રેંકડી-કેબિન જપ્ત

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મનપાના દબાણ હટાવ શાખાની ટીમે જાહેર માર્ગો પરથી 29 રેંકડી-કેબિન રામધણ આશ્રમ પાસે, માલવિયા કોલેજ, પેડક રોડ, જંક્શન રોડ, બી ડિવિઝન પાસે, વિમલનગર, કન્યા છાત્રાલય, ચંદ્રેશનગર, નાનામવા મેઇન રોડ, હેમુ ગઢવી હોલ, મવડી બાપા સીતારામ ચોક, યુનિ.રોડ, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઇન રોડ, હવેલી ચોક, રૈયારોડ એનિમલ હોસ્ટેલ સામેથી જપ્ત કરી છે.

11 પરચૂરણ માલસામાન યુનિ. જંક્શન રોડ, જ્યુબિલી, રૈયારોડ, એનિમલ હોસ્ટેલ સામેથી કબજે કરી છે. 591 કિલો શાકભાજી જ્યુબિલી માર્કેટ, સંતકબીર રોડ, હોકર્સ ઝોન બહાર, જંક્શન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, મવડી મેઇન રોડ પરથી જપ્ત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો