સહાય:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દવાના વેચાણ માટે પ્લેટફોર્મ અપાયું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિ.ના મેડિકલ ઓફિસર ડો.એન.ડી.અગ્રાવતે પરિપત્ર કર્યો છે જેમાં જણાવ્યું છે કે, ડો.કે.ડી.ફાર્મા દ્વારા ‘ઇમ્યુનિટી બૂસ્ટર કિટ’ બનાવવામાં આવેલી છે. જેઓને ખરીદવા ઇચ્છા હોય તે તા.1, 2 અને 3 જૂન સુધી તેઓ કેમ્પસ પર વેચાણ માટે આવે ત્યારે ખરીદ કરી શકશો. જેની કિંમત રૂ.250 છે, કિટ લેવા માટે મહેશભાઇ નામના શખ્સનો નંબર આપ્યો છે. ખાનગી દવાના ઉત્પાદકને કેમ્પ કરવા મંજૂરી અપાતા શિક્ષણવિદ્દોમાં અનેક સવાલો ઉઠ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...