તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટ:સૌરાષ્ટ્ર રણજી ટીમ કેપ્ટન જયદેવ ઉનડકટે કહ્યું: 'ટેસ્ટ ક્રિકેટની જેમ કોરોના સામેની લડાઈમાં આપણે ધીરજ રાખવી પડશે'

રાજકોટ6 મહિનો પહેલા

સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમ કેપ્ટન જયદેવ ઉનડકટે વીડિયો જાહેર કરીને કોરોના વાઈરસને લઈને લોકોનો આભાર માન્યો છે. ક્રિકેટર જયદેવ ઉનડકટે જણાવ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટમાં આપણે પિચ પર ધીરજ રાખવી પડે છે, તેમ કોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ આપણે ધીરજ રાખવી પડશે. ક્રિકેટના માધ્યમથી જયદેવ ઉનડકટે લોકો શીખ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો