તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:જરૂરીયાતમંદ બહેનોને રોકડિયા યુવા ગ્રૂપે અનાજ કિટ વિતરણ કરી મદદ કરી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોકડિયા યુવા ગ્રૂપ તરફથી ગુર્જર ક્ષત્રિય સમાજના જરૂરીયાતમંદ નિરાધાર અને વિધવા બહેનોને અનાજ કિટ આપવામાં આવી હતી. આજી ડેમ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ અને કડિયા સમાજના શ્રદ્ધાબેન પરમાર, જયાબેન ટાંક, ગ્રૂપના શૈલેન્દ્રભાઇ ટાંક, વિશાલભાઇ ચોટલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સહાય બહેનોને અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...