તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિઝલ્ટ:એમ.એ સેમે.-1, એમ.જે.એમ.સી., એમ.પી.એમ., બી.એ.નું પરિણામ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એમ.એ સેમેસ્ટર-4નુંં 98.08 ટકા, એમ.જે.એમ.સી. સેમેસ્ટર-2નું 20 ટકા, સેમેસ્ટર-2 (2019)નું 46.30 ટકા, અેમ.પી.એમ. સેમેસ્ટર-8 (2015)નું 16.67 ટકા, સેમેસ્ટર-8 (2016)નું 87.76 ટકા, બી.એ.બી.એડ સેમેસ્ટર-6 (2016)નું 44.07 ટકા એમ.પી.એમ સેમેસ્ટર-11 (2015)નું 100 ટકા પરિણામ રહ્યું હતું. રિચેકિંગ, રિએસેસમેન્ટ તા.21 સુધીમાં વિદ્યાર્થીઓ કરી શકશે. પરિણામ સંબંધી વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ જોવા માટે પરીક્ષા નિયામકે તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...