તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વારંવાર હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં રજૂઆત

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અન્ય એક બનાવમાં સંતકબીર રોડ, ચંપકનગર-1માં રહેતા પ્રવીણભાઇ કડવાભાઇ હાપલિયાએ તેના અને તેના પરિવાર પર મયૂરનગરમાં રહેતો પ્રેમજી રાજાભાઇ ડાભી નામનો શખ્સ હુમલો કરે તેવી સંભાવનાથી બી ડિવિઝન પોલીસમથકના પીઆઇને લેખિતમાં રજૂઆત કરી છે. પ્રવીણભાઇની ખેતીની જમીનમાં આરોપી પ્રેમજી ખેતીની જમીનમાં ભાગ માગી છેલ્લા ત્રણ વર્ષમાં ચાર વખત હુમલો કર્યો છે. એટલુ જ નહીં લોકડાઉન વચ્ચે ગત તા.3ના રોજ પણ હુમલો કરી ભાગી ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધાવી હતી. આમ આરોપી પ્રેમજી પરિવારના એક સભ્યને ઓછો કરી દેવાની વારંવાર ધમકી દેતો હોય તે ફરી હુમલો કરે તેવી બીક હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો