તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નેતાઓના નામના પાટિયા દૂર કરો: આપ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મનપાના નગરસેવકોને પ્રજાએ ચૂકવેલા ટેક્સના નાણામાંથી જ સ્વવિવેક ગ્રાંટ મળે છે, પરંતુ આ ગ્રાંટની રકમમાંથી ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ માત્ર પોતાના નામના પાટિયા લગાવી રહ્યા છે. જેનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. જો મનપા આ પાટિયા પર પીછડો નહીં લગાવે તો આપના કાર્યકર્તાઓ આવા બોર્ડ પર પીછડો મારશે તેમ જણાવ્યું હતું. રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રવક્તા મનીષ ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટર્સના મતે વિકાસ એટલે બાંકડા, બોર્ડ અને બ્લોક સિવાય કંઇ ન હોય તેમ લાગી રહ્યું છે. તેમને સૂચવેલા કામો ઉપરથી આ વાત સાબિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો