તંત્ર:ઇગ્નૂના જુલાઇ 2020ના સત્રનું રી રજિસ્ટ્રેશન ઓનલાઇન 31 ઓગસ્ટ સુધી થઇ શકશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇગ્નૂના જુલાઇ 2020થી શરૂ થતા સત્ર માટે તમામ પ્રકારના પ્રવેશ અને આગળના વર્ષની રી રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવાની પ્રક્રિયા તા. 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. પ્રવેશપત્ર સાથે જરૂરી પ્રમાણપત્ર અને ફી જોડી રાજકોટ રિજયોનલ સેન્ટરને ટપાલથી મોકલી શકાશે. વધુ માહિતી માટે ઇગ્નૂનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...