તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:રાજકોટમાં નિયમોને આધીન રહી રથયાત્રા નીકળશે, સરકારના નિયમોનું પાલન કરાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના મહામારીને લીધે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે પણ આ વર્ષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પરંતુ શનિવારે કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુ રામકિશોરદાસે જણાવ્યું છે કે, આ પરંપરાના નિયમો અમે પણ ન તોડી શકીએ. રથયાત્રા તો નીકળશે. સરકાર જે નિયમો કહેશે તેનું અમે પાલન કરીશું અને લોકોને પણ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...