તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગન્નાથજી:જગન્નાથ મંદિર પરિસરમાં જ નીકળી રથયાત્રા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અષાઢી બીજે દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે નીકળી ન હતી. નાનામવામાં આવેલ જગન્નાથ મંદિર દ્વારા પૂજન-અર્ચન વિધિ જગન્નાથજી રથયાત્રા સમિતિના મહંત ત્યાગી મનમોહનદાસ ગુરુ રામકિશોરદાસજીએ કરી હતી. જગન્નાથ મંદિરના પરિસરમાં જગન્નાથજીની રથયાત્રા ભક્તોની મર્યાદિત સંખ્યા સાથે યોજાઈ હતી. ભગવાન જગન્નાથજીનો રથ, બલદેવજીનો રથ તથા બહેન સુભદ્રાજીનો રથ મંદિર પરિસરમાં જ ભક્તોએ ફેરવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...