સેવા:જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટની ચક્ષુદાની પહેલમાં રાઠોડ અને વડોદરિયા પરિવાર જોડાયો

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચક્ષુદાન પરત્વે જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી લોક પ્રચાર કરવામાં આવી છે. મૃત્યુ બાદ વ્યક્તિ ચક્ષુદાન કરી કોઇ વ્યક્તિને દેખતા કરી શકે છે. ટ્રસ્ટની આ પહેલામાં જોડાનાર રાઠોડ પરિવારે સદ્દગત નાગજીભાઇના ચક્ષુનું અને વડોદરીયા પરિવારે સદ્દગત ધનલક્ષ્મીબેનનું દાન કર્યું હતું. બન્ને સદ્દગતોના ચક્ષુનું દાન કરી બન્ને પરીવારે લોકોને ચક્ષુદાન કરવા પ્રેરણા પૂરી પાડી હોવાનું ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાએ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...