નિમણૂક:રાજશક્તિ ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ પદે વરણી પામ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજશક્તિ ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ જે.પરમાર મુળીની સતત 8માં વર્ષે બિન હરીફ વરણી થઇ હતી. તા. 10મીએ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.આ સાથે સંસ્થાના મંત્રી પદે વનરાજસિંહ જાડેજા નિમાયા હતા.

અન્ય સમાચારો પણ છે...