પરિણામ:સીએ ફાઈનલમાં રાજકોટનો વિદ્યાર્થી દેશમાં 22મા ક્રમે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (આઇસીએઆઇ) દ્વારા સીએ ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સીએ ફાઇનલનું 11.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટનો એક વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા 22મા ક્રમે ઝળક્યો છે. સીએ ફાઈનલના પરિણામમાં ગ્રૂપ-1માં 49,358 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 9986 વિદ્યાર્થી પાસ થયા છે. રાજકોટના ટોપ-5 વિદ્યાર્થીઓમાં અનુક્રમે ઋષભ શાહ, હર્ષ વાઢેર, મયંદ દવે, પલક સેજપાલ અને નિખિલ વિકાણીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...