તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:રાજકોટ મહાજન પાંજરાપોળ અબોલ જીવોની સેવા

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાજન પાંજરાપોળમાં 5 હજાર જેટલા અબોલ જીવોની સંભાળ રાખવામાં આવી રહી છે. વર્તમાન સમયને કારણે અબોલ જીવોને ઘાસચારો મળવો મુશ્કેલ બન્યો હોય દાતાઓએ આ અબોલ જીવોને મદદરૂપ થવા માટે પાંજરાપોળના શ્રેયસભાઇ વિરાણી, મુકેશભાઇ બાટવિયા, કરણભાઇ શાહ, પંકજભાઇ વગેરેએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો